Nirvikalp uttam

Nirvikalp uttam

Nirvikalp uttam Lyrics in English

Nirvikalpa uttama ati,
nis̀caya tava ghanas̀yāma;
māhātmyajñānayuta bhakti tava,
ekāṅtika sukhadhāma ॥1॥
mohime tava bhaktapano,
tāmeṁ koī prakāra;
doṣa na rahe koī jāta ko,
suniyo dharmakumāra ॥2॥
tumāro tava haribhaktako,
droha kabu nahi hoya;
ekāṅtika tava dāsako,
dīje samāgama moya ॥3॥
nātha niraṅtara dars̀a tava,
tava dāsanako dāsa;
ehi māguṁ karī vinaya harī,
sadā rākhiye pāsa ॥4॥
he kṛpālo ! he bhaktapate !
bhaktavatsala suno bāta;
dayāsindho ! stavana karī,
māguṁ vastu sāta ॥5॥
sahajānaṅda mahārājake,
saba satsaṅgī sujāṇa;
tāku hoya draḍha vartano,
s̀ikṣāpatrī pramāṇa ॥6॥
so patrīmeṁ ati baḍe,
niyama ekādas̀a joya;
tākī vikti kahata huṅ,
sunīyo saba citta proya ॥7॥
hiṁsā na karanī jaṅtakī,
paratriyā saṅgako tyāga;
māṁsa na khāvata madyakuṅ,
pīvata nahi baḍa bhāga ॥8॥
vidhavākuṁ spars̀ata nahi,
karata na ātmaghāta;
corī na karanī kāhuṅkī,
kalaṅka na koīkuṁ lagāta ॥9॥
niṅdata nahi koī devaku,
bina khapato nahi khāta;
vimukha jīvake vadanaseṅ,
kathā sunī nahi jāta ॥10॥
ehī dharma ke niyamameṅ,
varato saba haridāsa;
bhajo s̀rī sahajānaṅdapada,
choḍī ora saba ās̀a ॥11॥
rahī ekādas̀a niyamameṅ,
karo s̀rī haripada prīta;
premānaṅda kahe dhāmameṅ,
jāo niḥs̀aṅka jagajīta ॥12॥


Nirvikalp uttam Lyrics in Gujarati

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ;
માહાત્મ્યજ્ઞાનયુત ભક્તિ તવ, એકાંતિક સુખધામ ॥૧॥
મોહિમે તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;
દોષ ન રહે કોઈ જાત કો, સુનિયો ધર્મકુમાર ॥૨॥
તુમારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય;
એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય ॥૩॥
નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;
એહિ માગું કરી વિનય હરી, સદા રાખિયે પાસ ॥૪॥
હે કૃપાલો ! હે ભક્તપતે ! ભક્તવત્સલ સુનો બાત;
દયાસિન્ધો ! સ્તવન કરી, માગું વસ્તુ સાત ॥૫॥
સહજાનંદ મહારાજકે, સબ સત્સંગી સુજાણ;
તાકુ હોય દ્રઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ ॥૬॥
સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;
તાકી વિક્તિ કહત હું, સુનીયો સબ ચિત્ત પ્રોય ॥૭॥
હિંસા ન કરની જંતકી, પરત્રિયા સંગકો ત્યાગ;
માંસ ન ખાવત મદ્યકું, પીવત નહિ બડ ભાગ ॥૮॥
વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;
ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત ॥૯॥
નિંદત નહિ કોઈ દેવકુ, બિન ખપતો નહિ ખાત;
વિમુખ જીવકે વદનસેં, કથા સુની નહિ જાત ॥૧૦॥
એહી ધર્મ કે નિયમમેં, વરતો સબ હરિદાસ;
ભજો શ્રી સહજાનંદપદ, છોડી ઓર સબ આશ ॥૧૧॥
રહી એકાદશ નિયમમેં, કરો શ્રી હરિપદ પ્રીત;
પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત ॥૧૨॥

More Audios