Vishwesh Chho Sakal Vishva Tanä Vidhätä,
Trătă Tame Sakal Mangal Shanti Dătă,
Mäte Tamarun Karunanidhi Satya Năm,
Säshtäng Näth Tamane Karun Hun Pranam || – 1
Agnánapāsh Karunā Kari Käpi Näkho,
Nitye Prabhu Tav Pade Mam Vrutti Räkho;
Bhaktonun Pälan Karo Prabhu Sarva Yâm,
Säshtäng Näth Tamane Karun Hun Pranam ||
Shri Vasudev Vimalāmrut Dhāmavāsam,
Nārāyanam Naraktäran Nämadheyam
Shyamam Sitam Dvibhujamev chaturbhujam Cha,
Tväm Bhaktidharmatanayam Sharanam Prapadye ||
Tvamev Mātā
Cha Pita Tvamev,
Tvamev Bandhu
Cha Sakha Tvamev;
Tvamev Vidya Dravinam Tvamev,
Tvamev Sarva Mam Dev Dev ||
Nijāshritānām Sakalártihantä,
Saddharm Bhakteravanam Vidhātā,
Dätäsukhānām Manasepsitānām,
Tanotu Krushnoakhilamangalam Nah ||
વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા,
ત્રાતા તમે સકળ મંગલ શાંતિદાતા;
માટે તમારું કરુણાનિધિ સચ્ચનામ,
સત્સંગ નાથ તમને કરું છું પ્રણામ – ૧
અજ્ઞાનપાશ કૃપા કરી કાપી નાંખો,
નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો;
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ,
સત્સંગ નાથ તમને કરું છું પ્રણામ – ૨
શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસ,
નારાયણં નરકતારણનામધેયમ્;
શ્યામાં સિતં ત્રિભુજમેવ ચતુર્ભુજં ય,
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે – ૧
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ,
ત્વમેવ સર્વ મમ દેવ દેવ ॥
નિષ્પ્રિયતાનાં સકલાર્તિહંતા
સદ્ધર્મભક્તેરવન વિધાતા ।
દાતાસુખાનાં મનસેપ્સિતાનાં
તનોતુ કૃષ્ણોડખિલ મંગલં ન: ॥
Comments are closed.
I would like to have the summary of the above prayers(Translation)